Gujarat/ ગુજરાત ચેમ્બર ઓફસ કોમર્સની ચૂંટણી મોકૂફ, કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ લેવાયો નિર્ણય, જૂન મહિનાના અંતમાં ચૂંટણીનું હતું આયોજન, ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીમાં લેવાયો નિર્ણય, કોરોના કાળમાં વેપારીઓને નુકસાન મુદ્દે થઈ ચર્ચા

Breaking News