ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને અપાયેલા ત્રિદિવસીય હડતાળનાં સમર્થનમાં બુધવારથી આણંદ નગરપાલિકાનાં કર્મચારીઓ પણ જોડાયાં છે…કર્મચારીઓઓએ નગરપાલિકા સામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરતાં નગરપાલિકાની કામગિરી ઠપ્પ…હડતાલ પર ઉતરેલાં કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું…3 દિવસની આ હડતાલની સાથે બીજી 3 રજા મળતાં નગરપાલિકા હવે 27મી જુનથી કામગિરી રાબેતા મુજબ થશે…આ હડતાલ સામાન્ય પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે…