મુખ્યમંત્રીને પત્ર/ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર RTEના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માંગ સાઈટ બંધ થતાં વાલીઓ મૂંઝવણમાં હોવાનો ઉલ્લેખ 15 દિવસ મુદતમાં વધારો કરવા યુથ કોંગ્રેસની માંગ RTE માટે હેલ્પ સેન્ટર પણ ઊભા કરવા પત્રમાં ઉલ્લેખ

Breaking News