ગુજરાતની ટેબ્લો/ ગુજરાત રાજ્યનો ટેબ્લો પ્રથમ ક્રમાંક પર, 26મી જાન્યુઆરીની પરેડમાં રાજ્યોના ટેબ્લોનું નિદર્શન, ગરવી ગુજરાતના ટેબ્લોએ જમાવ્યું હતું આકર્ષણ, દરેક રાજ્યોના ટેબ્લો માટે થયું હતું જાહેર મતદાન, જનતાએ કરેલ મતદાનમાં 36373 વોટ સાથે આગળ, રાજ્ય સરકારે તમામ વોટર્સનો આભાર માન્યો

Breaking News