Breaking News/ ગુજરાત રેરાના અધ્યક્ષની નિમણૂક, નિવૃત્ત IAS અધિકારી અનિતા કરવલની નિમણૂક, ગુજરાત રેરાના અધ્યક્ષની ઘણા સમય ખાલી હતી જગ્યા, અનિતા કરવલને ગુજરાતમાં મળી મહત્વની જવાબદારી, અમરજીસિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ખાલી હતી જગ્યા July 25, 2023khusbu pandya Breaking News