ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ ઠેર ઠેર ભાજપનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર માં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના ભાજપ પ્રમુખના ફોટા પર કાળી શાહી લગાડી વિરોધ દર્શાવ્યો હતો. શહેરના પ્રવેશદ્વાર નજીક વિકાસના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં જીતુ વાઘાણી અને શહેર ભાજપ પ્રમુખના ફોટા પર કાળી શાહી ફેકી વિરોધ કર્યો હતો. જેના લીધે શહેર ભાજપ આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
Not Set/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો થઈ રહ્યો છે વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ ઠેર ઠેર ભાજપનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર માં ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના ભાજપ પ્રમુખના ફોટા પર કાળી શાહી લગાડી વિરોધ દર્શાવ્યો હતો. શહેરના પ્રવેશદ્વાર નજીક વિકાસના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં જીતુ વાઘાણી અને શહેર ભાજપ પ્રમુખના ફોટા પર કાળી શાહી ફેકી વિરોધ […]