Gujarat/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ સજ્જ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટર કર્યા હાયર ભાજપે પાંચ હેલિકોપ્ટર કર્યા હાયર દિલ્હી, બેંગ્લોર, મુંબઈથી કમલમ ખાતે આવ્યા હેલિકોપ્ટર સ્ટાર પ્રચારકો માટે ભાજપે કરી વ્યવસ્થા એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વ્યવસ્થા કમલમની પાછળ ભાજપ દ્વારા તૈયાર કરાયું હેલીપેડ
