Gujarat/ ગુજરાત વિ. સભાનું બજેટ સત્ર 1 માર્ચના રોજ મળશે, ગુજ. વિ.સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કરી તૈયારીની સમીક્ષા, કોરોના મહામારીને લઈ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર, 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે, મુલાકાતીઓને નહીં મળે વિધાનસભામાં પ્રવેશ
