Gujarat/ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર, ધોરણ 9 થી 12ની પ્રથમ સત્રની લેવાશે પરીક્ષા, 19 થી 27 માર્ચ વચ્ચે પ્રથમ પરીક્ષા યોજાશે, ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા લેવાશે જૂનમાં, 7 જૂનથી 16 જૂન સુધીમાં યોજાશે પરીક્ષા February 25, 2021parth amin Breaking News