Gujarat/ ગુજરાત સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી, આજે ત્રીજો દિવસ અન્નોત્સવ તરીકે ઉજવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આપશે હાજરી, રાજ્યકક્ષાનો કાર્યક્રમ દાહોદ ઉજવાશે, CM, Dy.CM,ભાજપ પ્રદેશ પ્રમુખ રહેશ હાજર, સવારે 11.30 કલાકે દાહોદમાં કાર્યક્રમ, ગરીબોને વિનામૂલ્યે અનાજવિતરણ , વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કલોલ રહેશે હાજર, અમદાવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રહેશે હાજર

Breaking News