Gujarat/ ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું જીવંતપ્રસારણ, સોમવારથી કોર્ટ કામગીરી જીવંત જોઇ શકાશે, કોર્ટકાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી પ્રથમ હાઇકોર્ટ, સુપ્રિમનું પણ ટૂંકસમયમાં જીવંત પ્રસારણ થઇ શકે, કોર્ટકાર્યવાહીના જીવંતપ્રસારણથી લોકોનો વિશ્વાસ વધશે July 18, 2021parth amin Breaking News