Gujarat/ ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજની નિમણૂંક , રાષ્ટ્રપતિ દ્વારા 7 નવા જજની વરણીને બહાલી , મૌના ભટ્ટ, સમીર દવેની હાઇકોર્ટ જજ તરીકે નિમણૂંક , હેમંત પ્રશ્છક, સંદીપ ભટ્ટની પણ જજ તરીકે વરણી , નીરલ મહેતા, અનિરુદ્ધ માયીની પણ પસંદગી , નીશા ઠાકોર જજ તરીકે સંભાળશે કાર્યભાર October 16, 2021parth amin Breaking News