Breaking News/
ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ, પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ, સોશિયલ મીડિયાથી યુવાનોમાં ભડકાવતા કટ્ટરવાદ, પાંચેયની પુછપરછમાં થશે ચોંકાવનારા ઘટસ્ફોટ, કોની-કોની સાથે સંપર્કમાં હતા તેની સઘન તપાસ, કેટલા સમયથી આતંકીઓ સક્રીય તેની પણ તપાસ