Gujarat/ ગુજરાત ATS ની સફળતા પંજાબ પોલીસે 38 કિલો હેરોઈન ઝડપ્યાનો મામલો હેરોઇન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યાનો ખુલાસો પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા હેરોઇન મોકલાયું હતું ગુનામાં વપરાયેલ ટ્રક ભુજથી પંજાબ મોકલાઇ હતી કચ્છના ગુવાર ગામના 2 આરોપીઓની કરી ધરપકડ ઉમર ખમિષા જત અને હમદા હારુન જતની ધરપકડ બંને આરોપીઓની ગુના માં સંડોવણી આવી સામે

Breaking News