CR Patil/ ગુરુવારે ભાજપ અધ્યક્ષ CRપાટીલનો જન્મ દિવસ CRપાટીલના જન્મ દિવસની થશે ઉજવણી 68 માં જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો 6800 વૃક્ષો અને 68 વડ ઉછેરવામાં આવશે 6800 બાળકોને દૂધની બોટલ વિતરણ કરાશે CMભુપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમ કરાશે 7 ઝોનમાં જન્મદિવસ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન 48 આંગણવાડી મા પાપા પગલી બુક્સ અપાશે
