Gujarat/ ગૃહમાં ગૌચર અને ખરાબા જમીન ફાળવણી મુદ્દે ચર્ચા , કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર, પૂંજા વંશે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર, પ્રશ્નોત્તરીમાં સરકારે ફાળવણી મુદ્દે આપ્યા અલગ આંકડા, અમદાવાદ જિલ્લામાં જમીન ફાળવણીમાં અલગ આંકડા, પૂજા વંશે મહેસૂલમંત્રીને ઠપકો આપવા કરી માંગ, અધ્યક્ષ સમગ્ર મામલો ચકાસીને રૂલિંગ આપશે March 6, 2021parth amin Breaking News