Gujarat/ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન , વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે નિવેદન , વડોદરાની માતાને ન્યાય મળશે , પોલીસ આરોપી સુધી પહોંચી નથી , પણ આરોપી સુધી પહોંચવા પોલીસના પ્રયાસ , આરોપીની MO અલગ પ્રકારની છે , જેથી પોલીસને વાર લાગી રહી છે , તપાસમાં તમામ એજન્સી કામે લાગી છે , રેલવે પોલીસ CID ક્રાઈમ કરી રહી છે તપાસ , અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ કરે છે તપાસ , ટૂંક સમયમાં અમે આરોપી સુધી પહોંચીશુ
