Gujarat/ ગેરકાયદે બાયોડિઝલ મામલે રાજ્ય પોલીસની કામગીરી, 15 દિવસમાં 103 ગુના નોંધી 85 આરોપીઓ પકડ્યા, પોલીસવડા આશિષ ભાટિયાએ આપ્યા હતા કાર્યવાહીના આદેશ, કંડલા, અમરેલી, ગાંધીધામ, મોરબી અને અમદાવાદમાં કાર્યવાહી, 2 લાખ લિટરથી વધુ બાયોડિઝલનો જથ્થો જપ્ત કરાયો August 6, 2021parth amin Breaking News