Breaking News/ ગેરકાયદે લાયન-શૉ કરતા 3 ઈસમો ઝડપાયા, ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જમાં કરાતો હતો લાયન શો, સિંહ દર્શન કરાવતા ઈસમો પર ત્રાટકી વનવિભાગની ટિમ, ઝડપાયેલ ત્રણેય ઈસમો રાજકોટના હોવાનું સામે આવ્યું, થાર જીપ અને ઇનોવા કારમાં કરાવતા પર્યટકોને સિંહ દર્શન, ત્રણેયના મોબાઈલમાંથી સિંહ દર્શનના વિડીયો પણ મળ્યા પરેશ પરમાર અમરેલી August 18, 2023khusbu pandya Breaking News