Breaking News/ ગોંડલ ભાગવત સપ્તાહમાં હાથ કી સફાઈ આધેડ મહિલાએ કરી અઢી તોલા ચેઇનની તફડંચી ચોરીની સમગ્ર ઘટના વિડિયો કેમરામાં કેદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પીળા કલરની સાડી પહેરેલી અજાણીનું કારસ્તાન ચેઇનની ચોરીનું કેમેરામાં થયેલ રેકોર્ડિંગ સામે આવ્યું મહિલાએ કથામાં અનેક લોકોની ચેઇન ચોરવાની કરી કોશિશ

Breaking News