Breaking News/ ગોજારીયાને તાલુકો જાહેર કરવાની પક્રિયા મામલો, 34 ગામોએ આપી ગોજારીયાને તાલુકો બનાવવા સંમતિ, નવા તાલુકામાં માણસાના 10, મહેસાણાના 19 ગામોનો થશે સમાવેશ, વિજાપુરના 5, વિસનગરના 02 ગામોનો થશે સમાવેશ, નવા તાલુકામાં કલોલ તાલુકાના 02 ગામનો થશે સમાવેશ, 35 ગામના સરપંચો દ્વારા આપવામાં આવી સંમતિ, ટૂંક સમયમાં ગોજારીયા નવો તાલુકો જાહેર થઈ શકે છે
