Gujarat/ ગોધરામાં 2 દિવસ બજારો રહેશે સંપૂર્ણ બંધ, શનિવાર અને રવિવાર રહેશે સંપૂર્ણ બંધ, 26 થી 5 મે સુધી બપોર બાદ બજારો રહેશે બંધ, કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય, વેપારીઓ સાથે કલેકટર, ધારાસભ્યની બેઠકમાં નિર્ણય April 24, 2021parth amin Breaking News