GOA/ ગોવામાં આજે સાંજથી લોકડાઉન, આગામી 3મે સુધી રહેશે લોકડાઉન, ગોવામાં કેસીનો, હોટેલ રહેશે બંધ, ગોવા CM પ્રમોદ સાવંતની જાહેરાત, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય April 29, 2021parth amin Breaking News