Gujarat/ ગૌણ સેવા ભરતી પરીક્ષા મુદ્દે વિવાદ, પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક, 10 થી 12 લાખમાં પેપર વેચાયાનો આરોપ, હિંમતનગરના ફાર્મ હાઉસથી થયું હતું લીક, પેપર લીકમાં પોલીસ કર્મીની પણ સંડોવણી, 186 જગ્યા માટેની પરીક્ષા યોજાઈ હતી, દોઢ લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
