Arvalli/ ગ્રેડપે આંદોલન મામલે પોલીસ કર્મી સસ્પેન્ડ અરવલ્લીનો પોલીસ કર્મી સસ્પેન્ડ એસપી વિશાલ વાઘેલાએ કર્યા ASIને સસ્પેન્ડ ગ્રેડ પે આંદોલનને સમર્થન કર્યાના આક્ષેપ શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી ASI જયદીપસિંહ વાઘેલાને કરાયા સસ્પેન્ડ પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ એકનો ભોગ
