Breaking News/
ચંદ્રયાન-3 ની સફળતા માટે હનુમાન ચાલીસાના પાઠ, સુરતમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ, અડાજણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસાના પાઠ, વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ કરી રહયા છે પ્રાર્થના, ચંદ્રયાન ત્રણની સફળતા માટે વિદ્યાર્થીઓની પ્રભુને પ્રાર્થના, સમગ્ર દેશના લોકોની નજર આજે ચંદ્રયાન-3 પર