Breaking News/
ચંદ્રયાન-3 લઈને સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પુરાવા મળ્યા: ISRO, હાઈડ્રોજનની હાજરી અંગે તપાસ યથાવત: ISRO, એલ્યુમિનિયમ, સલ્ફર, કેલ્શિયમની હાજરી મળી, આયર્ન, ક્રોમિયમ અને ટાઇટેનિયમની હાજરી મળી, મેંગેનીઝ અને સિલિકોનની હાજરી પણ મળી આવી