Ahmedabad/ ચાંદખેડા-ઇસનપુર વોર્ડમાં 3 ઓકટોબરે પેટાચૂંટણી, ઇસનપુરમાં ભાજપ કોર્પોરેટરનાં નિધનથી ખાલી પડી બેઠક, ચાંદખેડામાં ભાજપ મહિલા કોર્પોરેટરે આપ્યું હતું રાજીનામુ, પેટાચૂંટણીમાં 18 સપ્ટે.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, 21 સપ્ટે.ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ September 7, 2021parth amin Breaking News