Gujarat/ ચિરીપાલ કંપનીની બેદરકારીથી કર્મીનાં મોતનો ઘટસ્ફોટ યુવકના મોત બાદ ચિરીપાલ ગ્રુપ સામે ગુનો પીરાણા રોડ પર આવેલી કંપનીમાં થયું હતું મોત યુવકના મોતના એક વર્ષ બાદ નોંધાયો ગુનો ચિરીપાલ ગ્રુપ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો 19મી ઓકટો.2021એ પીપળજ ખાતે બની હતી ઘટના અજય રાય નામનો યુવકને માથાનાં ભાગે થઇ હતી ઈજા માથાનાં ભાગે ઇજા થતાં યુવકનું થયું હતું મોત કંપનીમાં કામ કરતાં જયેન્દ્ર રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાયો

Breaking News