Gujarat/ ચૂંટણીઓ પાછળ રાજકીય પક્ષો દ્વારા ખર્ચો, ચૂંટણીમાં પાણીની જેમ વપરાય છે નાણાં, 5 વર્ષમાં BJPએ 3585 કરોડ વાપર્યા, કૉંગ્રેસે 5 વર્ષમાં 1405 કરોડ વાપર્યા, પક્ષોને ચૂંટણી બોન્ડથી સૌથી વધુ કમાણી, 2019-20માં BJPને 2555 કરોડ બોન્ડ મળ્યા, યુપીની ચૂંટણીમાં 4000 કરોડના ખર્ચનો અંદાજ, 2019ની લોકસભા ચૂંટણીમાં 60000 કરોડ ખર્ચાયા, 2014ની લોકસભા ચૂંટણીમાં 30000 કરોડ ખર્ચાયા, સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે કર્યું છે અનુમાન February 18, 2022parth amin Breaking News