Gujarat/ ચૂંટણી પેહલા કોગ્રેસને વધુ એક ઝટકો, કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યું રાજીનામું, શ્વેતા બ્રહ્મભટ્ટ કેન્દ્રીય નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલો, શ્વેતા ભ્રમભટ્ટ થોડા દિવસોમાં જોડાઈ શકે છે ભાજપમાં, PM મોદી સાથે પણ શ્રેતા ભ્રમભટ્ટ કરી ચૂક્યા મુલાકાત, રાજભવનમાં PM મોદી સાથે કરી હતી મુલાકાત

Breaking News