Breaking News/ ચૂંટણી પ્રચાર પડઘમને માત્ર ચાર કલાક બાકી આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન પ્રચાર પડઘમ શાંત થતાં ઉમેદવારો કરશે ડોર ટૂ ડોર પ્રચાર પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું થશે મતદાન ઉમેદવારો સવારથી કરી રહ્યાં છે પ્રચંડ પ્રચાર કયાંક રોડ શો તો કયાંક જનસભાથી થઇ રહ્યો છે પ્રચાર December 3, 2022mantavyascroll Breaking News