Gujarat/ ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત નવરાત્રિ દરમિયાન આવશે ગુજરાત પાવાગઢમાં મહાકાળી માતાના કરશે દર્શન માતાજીના દર્શન કરીને યોજશે રોડ શૉ અમદાવાદમાં ગરબામાં પણ આપશે હાજરી

Breaking News Uncategorized