Business/ ચેકબાઉન્સ થશે તો બીજાખાતામાં કપાશે ચાર્જ કેન્દ્ર સરકાર નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં ચેક બાઉન્સ થવાના કિસ્સામાં નવો નિયમ આવી શકે આ કિસ્સામાં આપનારના બીજા ખાતામાંથી કપાશે ચાર્જ દેશમાં ચેકબાઉન્સ કેસોના ભરાવાથી લોકોને હેરાનગતિ દેશની વિવિધ કોર્ટમાં 38 લાખથી વધુ કેસ પેન્ડિંગ કેન્દ્રની પહેલથી ઘટશે કોર્ટનું ભારણ October 10, 2022padma prajay Breaking News