ગુજરાત/ ચોટીલા પર રોપ-વે બનાવવાનો વિવાદ વિવાદને લઇ હાઇકોર્ટમાં કરાઇ PIL હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી કોન્ટ્રાકટના કામ સોંપાયાના નિર્ણય અંગે સ્ટે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકર રખાઇ September 6, 2022padma prajay Breaking News