ગાંધીનગર/ ચૌદમી ગુજરાત વિધાનસભાનું આજે અંતિમ સત્ર બે દિવસના ટૂંકાસત્રમાં સરકારને ઘેરવાના પ્રયાસ થશે 5થી 6 સરકારી વિધેયકો લાવવામાં આવશે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચાશે આંદોલનને લીધે સચિવાલયમાં કિલ્લેબંધી ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પોલીસ છાવણીમાં September 21, 2022Maya Sindhav Breaking News