Breaking News/ છોટાઉદેપુરઃ પાવીજેતપુરના ભીખાપુરામાં હત્યા ST બસમાં ફરજ બજાવતી કંડક્ટરની કરાઇ હત્યા મહિલા કંડક્ટરના પતિએ જ કરી પત્નીની હત્યા હત્યારો પતિ અમૃત રાઠવા પોલીસમાં બજાવે છે ફરજ પોલીસે હત્યારા પતિને ઘટના સ્થળેથી જ ઝડપ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી December 20, 2022mantavyascroll Breaking News