Gujarat/ છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ભરાયા પાણી, રજાનગર, વર્ધમાન નગરમાં પાણી ભરાઇ જતા હાલાકી, અનેક સોસાયટીના ઘરોમાં પણ ભરાયા પાણી, ઢોકલીયા પ્રાથમિક શાળામાં જમવાની વ્યવસ્થા કરાઇ, ગ્રામ પંચાયત તેમજ યુવાનો દ્વારા જમવાની કરાઇ વ્યવસ્થા
