અકસ્માત/ છોટાઉદેપુરમાં હિટ એન્ડ રન, 1નું મોત, 6 ઘાયલ બોડેલી નજીક પીઠા ગામ પાસેનો બનાવ કારને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર કારમાં સવાર હતા 7 લોકો, 1નું મોત, 6 ઘાયલ 6 ઘાયલ પૈકી 4ને ગંભીર ઈજાઓ

