Breaking News/ છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતા એકનું મોત છોટાઉદેપુરના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત 21 વર્ષીય સુગરીબેન નાયકાનું વીજળી પડતા મોત આંબાના ઝાડ નીચે કામ કરતી યુવતી ઉપર પડી વીજળી
