Breaking News/ છોટા ઉદેપુરઃ ચિસાડીયા નજીક વેપારી લૂંટાયાનો મામલો, વેપારીને પોલીસની ઓળખ આપી લૂંટ્યો હતો, લૂંટ કેસમાં રંગપુર પોલીસે 4 આરોપીને ઝડપ્યા, ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા, ગત તા. 17 ઓગસ્ટની રાત્રે લૂટાયો હતો વેપારી  

Breaking News
Breaking News