જગન્નાથ મંદિર/ જગન્નાથ મંદિરમાં આજે ભગવાનને વિશેષ શણગાર, રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાનને શણગાર, ગુલાબી રંગના વિશેષ વાઘાનો ભગવાનને શણગાર, આજે સાંજે ચાર વાગે હિંડોળા દર્શન અને ભજન, જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને ભક્તોનો ઘસારો. મુસ્લિમ બેહનો પહોંચી ભગવાન જગન્નાથજી મંદિરે, મહંત દિલીપદાસજીને મુસ્લિમ બેહનોએ બાંધી રાખડી, મહંતે બહેનોને ભેટ સ્વરૂપે કેસરિયો ખેસ અને કવર આપ્યા. ભક્તો દ્વારા ભગવાનને બાંધવામાં આવી રંગબેરંગી રાખડી
