Breaking News/ જમશેદપુરમાં વિદ્યાર્થીનીનો આત્મદાહનો પ્રયાસ ધો.9ની વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કર્યાનો બનાવ પરીક્ષામાં ચીટિંગ કર્યાનું કહી શિક્ષકે કપડા ઉતરાવ્યા વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતા ભર્યુ પગલું વિદ્યાર્થીનીએ ઘરે આવી પોતાને આગચંપી કરી વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરતાં હાલત અતિગંભીર ટાટા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કરાઇ
