જમ્મુ-કાશ્મીરનાં અવંતિપોરાનાં પમ્પોર વિસ્તારમાં આવેલા મિઝમાં એન્કાઉન્ટર ચાલુ છે. પોલીસ અને સુરક્ષાદળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. મિઝ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીનાં અજાણ્યા આતંકવાદીનું મોત થયું છે. ઓપરેશન હાલમાં પણ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ કેસમાં જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે, અવંતિપોરા પોલીસ અને સૈન્યએ ગત રાત્રે પમ્પોરનાં મીઝમાં એક ઓપરેશન શરૂ કર્યું હતું. ટાર્ગેટ હાઉસ એક મસ્જિદની બાજુમાં છે. બંને તરફથી એન્કાઉન્ટર બાદ એવું લાગી રહ્યું છે કે આતંકવાદીઓ મસ્જિદમાં ગયા હતા. શેડને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદીઓ આવવાની સાથે જ એન્કાઉન્ટર ફરી શરૂ થઈ ગયું છે.
Jammu & Kashmir: One unidentified terrorist killed so far, in the ongoing encounter at Meej village in Pampore area of Awantipora. Police and security forces are on the job. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ErwFp4UDIy
— ANI (@ANI) June 18, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.