jammu kasmir/ જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરીંગ, અવંતીપોરાના SPOના ઘરમાં ઘુસી કરી હત્યા, ફૈયાદ અહમદ અને તેમની પત્નીની કરી હત્યા, આતંકીઓના ગોળીબારમાં SPOની પુત્રી ઘાયલ, સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Breaking News