આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના આવાસ પોઈસ ગાર્ડનના કાર્યલય બ્લોક પર દરોડા પાડ્યાં હતાં. ઈનપુટ મળ્યાં બાદ, આવાસ પોઈસ ગાર્ડનના કાર્યાલય બ્લોક અને અન્નામુદ્રક નેતા વી કે શશિકલા દ્વારા પ્રયુક્ત રૂમમાં પણ તપાસ આદરવામાં આવી હતી. આવક વિભાગના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે સંપૂર્ણ પોઈસ ગાર્ડન પરિસરની તપાસ આદરી નથી. અમારી ટીમ રાત્રે 9 વાગ્યે ગઈ હતી અને માત્ર રૂમ, રેકોર્ડ રૂમ અને શશિકલા દ્વારા પ્રયુક્ત અન્ય રૂમની તપાસ આદરી હતી’
Not Set/ જયલલિતાના ‘પોઈસ ગાર્ડન’ પર ઈન્કમટેકસના દરોડા, શશિકાલાના રૂમની તપાસ
આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના આવાસ પોઈસ ગાર્ડનના કાર્યલય બ્લોક પર દરોડા પાડ્યાં હતાં. ઈનપુટ મળ્યાં બાદ, આવાસ પોઈસ ગાર્ડનના કાર્યાલય બ્લોક અને અન્નામુદ્રક નેતા વી કે શશિકલા દ્વારા પ્રયુક્ત રૂમમાં પણ તપાસ આદરવામાં આવી હતી. આવક વિભાગના એક મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે સંપૂર્ણ પોઈસ ગાર્ડન પરિસરની તપાસ આદરી નથી. […]