દેવાયત ખવડ/ જાણીતા લોકગાયક દેવાયત ખવડ સામે કસાયો ગાળિયો, કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ, રિપોર્ટમાં કાવતરુ રચી હુમલો કર્યાનો ઉલ્લેખ, દેવાયત અને તેના સાગરિતો ધ્વારા કરાયો હતો હુમલો, મયૂરસિંહ રાણાની ઓફિસે રેકી કર્યાના CCTV મળ્યા, દેવાયત સહિત 3 આરોપીઓ હાલ જેલ હવાલે

   

Breaking News