Not Set/ જાણો, ક્યારે ટેલિકાસ્ટ થશે ZEE TV નાં આ સુપરહિટ સિરીયલોનાં નવા એપિસોડ

‘કુમકુમ ભાગ્ય‘, ‘કુંડલી ભાગ્ય‘, ‘ગુડ્ડન તુમસે ન હો પપાએગા‘, ‘તુઝસે હૈ રાબતા‘ અને ‘કુર્બાન હુઆ‘ જેવી ટેલિવિઝન સિરીયલો 13 જુલાઈથી નવા એપિસોડ સાથે કમબેક કરવા જઈ રહી છે. લોકડાઉનમાં લાદવામાં આવેલી પ્રતિબંધ હળવી થતાં જીવન ફરી પાટા પર આવી ગયું છે. ટેલિવિઝન કલાકારોએ પણ સરકારના માર્ગદર્શિકા સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. ‘કુમકુમ ભાગ્ય‘માં હવે […]

Uncategorized
64af88e6096e439667275d14c6492b55 જાણો, ક્યારે ટેલિકાસ્ટ થશે ZEE TV નાં આ સુપરહિટ સિરીયલોનાં નવા એપિસોડ

કુમકુમ ભાગ્ય‘, ‘કુંડલી ભાગ્ય‘, ‘ગુડ્ડન તુમસે ન હો પપાએગા‘, ‘તુઝસે હૈ રાબતાઅને કુર્બાન હુઆજેવી ટેલિવિઝન સિરીયલો 13 જુલાઈથી નવા એપિસોડ સાથે કમબેક કરવા જઈ રહી છે. લોકડાઉનમાં લાદવામાં આવેલી પ્રતિબંધ હળવી થતાં જીવન ફરી પાટા પર આવી ગયું છે. ટેલિવિઝન કલાકારોએ પણ સરકારના માર્ગદર્શિકા સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે.

કુમકુમ ભાગ્યમાં હવે શું થવા જઈ રહ્યું છે તે વિશે પ્રતિક્રિયા આપતાં અભિનેત્રી સૃતી ઝાએ કહ્યું કે,’ પ્રાચી અને રણબીરની વાર્તામાં ખાસ વળાંક આવશે. તેમનું મૌન તેમના છૂટાછેડા તરફ દોરી શકે છે, જ્યારે તેમના એકબીજા પ્રત્યેના પ્રેમની કબૂલાત બીજા સાચા રોમાંસ તરફ દોરી જશે જે દર્શકો લાંબા સમયથી જોવા માટે રાહ જોઈ રહ્યા હતા.

કુંડળી ભાગ્યના નવા એપિસોડમાં કરણ પ્રત્યે પ્રીતાના પ્રેમનું ભવિષ્ય જાહેર કરશે. ઝી ટીવીના આ બધા સુપરહિટ શોનું શૂટિંગ લગભગ 100 દિવસના લોકડાઉન બાદ શરૂ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.