ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો દર ૪ મહિનાનાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે, ગસ્ટમાં જથ્થાબંધ ફુગાવા દર ૩.૨૪ ટકા પર પહોંચી ગયો છે.
પેટ્રોલનાં રિટેલ ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલમાં મોંઘવારી ઓગસ્ટમાં- ૨૪.૫૫ ટકા રહી હતી, જુલાઈમાં -૯.૬૦ ટકા હતી.
જુલાઈમાં આ આંકડો ૧.૮૮ ટકા પર હતો. પેટ્રોલની કિંમતોમાં સતત થઇ રહેલા વધારાને તેના માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
ઓગસ્ટમાં પ્રોટીન પ્રોડક્ટ્સ જેવા કે, ઈંડા, મીટ અને માછલીનો જથ્થાબંધ ફુગાવો પણ વધ્યો છે.
ઓગસ્ટ મહિનામાં- મોઘવારી દર ૩.૯૩ ટકા રહ્યો હતો
જુલાઈમાં – દર ૩.૩૦ ટકા હતો.
ઓગસ્ટમાં ડુંગળીનો જથ્થાબંધ ફુગાવા દર સૌથી વધારે વધ્યો છે.
ઓગસ્ટમાં- જથ્થાબંધ ફુગાવા દર ૮૮.૪૬ ટકા પહોંચ્યો હતો.
ઇંધણ અને વીજળીનાં સેક્ટરમાં પણ ઓગસ્ટમાં મોંઘવારી વધી છે.
જથ્થાબંધ ફુગાવા દર ઓગસ્ટમાં- ૯.૯૯ ટકા હતો.
જુલાઈમાં- ૪.૩૭ ટકા પર રહ્યો