Jamnagar/ જામનગરઃ મોરકંડા રોડ પર લૂંટ કરતી ટોળકી ઝડપાઈ સનસીટી સોસાયટી નજીક ઝડપી લૂંટ કરતી ટોળકી લોકોએ ટોળકીના બે શખ્સોને ઝડપી મેથીપાક આપ્યો વીજ પોલ સાથે બાંધી લોકોએ બનાવ્યો વિડીયો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ તીક્ષ્ણ હથિયારો વડે લૂંટ કરતા હોવાનો દાવો બંને શખ્સોને સ્થાનિકોએ પોલીસને સોપ્યા
